Latest

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે 14 ઓગસ્ટ ની સંધ્યાએ અખંડ ભારત સંકલ્પ દિવસ અને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના એક સંકલ્પ તથા આઝાદી કા અમૃતમ મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમ થકી માતૃભૂમિને વંદન કરી આ દેશ માટે સરહદ ઉપર બલિદાન થયેલ શહીદોને યાદ કરી પુષ્પાંજલિ અને વીર ગીતો સાથે એક ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

આ મસાલ રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી શરૂઆત થઈ અને ગ્રીન ચોકમા પુણ્ય કરવામાં આવી હતી આપણા રાષ્ટ્રીય ધ્વજ સાથે ભવ્ય મશાલ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી

આ મસાલ રેલીમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા , નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ , ધ્રાંગધ્રા શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા , ભારતીય જનતા મોરચા ના વિવિધ સંગઠનના હોદ્દેદારો સુધરાઈ સભ્યો વિવિધ કમિટીના સભ્યો સહિત લોકો જોડાયા હતા

બ્યૂરો રિપોર્ટર દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *