Latest

મેઘરજ રોડ યુથ જંકશન ના યુવકો ગણપતિ મહોત્સવ અને જિલ્લા આર્યુવેદીક વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં આવેલ મેઘરજ રોડ પર, મેઘરજ રોડ યુથ જંક્શન ના યુવકો અને ગણપતિ મહોત્સવ સમીતીના સહયોગથી નિયામક આયુષ અને જિલ્લા આયુર્વેદિક અધિકારી પુષ્પાબેન ખરાડીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનું ગઢા અને મોડાસા તેમજ સરકારી હોમિયોપેથીક દવાખાનું મોડાસાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમા આયુર્વેદિક દવાના લાભાર્થી 154 અને હોમિયોપેથીક દવાના લાભાર્થી 102 તેમજ ઉકાળા અને શમસમ વટી અને આર્સેનિકના લગભગ 660 લોકો એ લાભ લીધેલ જેમા આયુર્વેદિકમાં ડો. નિકેતાબેન પટેલ, ડો. બિપિનભાઈ ખરાડી,
તેમજ હોમિયોપેથીમાં ડો.ચંદ્રપાલસિહ ચૌહાણ અને યોગ ઇન્સ્ટ્રકટર જયેન્દ્રભાઈ મકવાણાઅને લેઉઆ શકુન્તલા બહેન એ માર્ગદર્શન પુરુ પાડેલ જેમાં મોડાસાની જનતાએ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *