Latest

અરવલ્લીઃમોડાસા પ્રદેશ બ્રહ્મસમાજ આયોજીત સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ સંસ્ક્રુત પાઠશાળા મોડાસા ખાતે યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળામાં મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ બુધવારના રોજ યોજાઇ ગયો.
આ પ્રસંગે યજ્ઞોપવીત ધારણ કરનારા બટુકોને શસ્ત્ર અને શાસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બટુકોને લેવડાવાયેલા શપથ ગ્રહણમાં હું મારા આરાધ્ય દેવ મહાદેવજીનું ત્રિશુળ આચાર્યશ્રી, સંતો, મહંતો વડીલો, યહાનુભાવોની હાજરીમાં ધારણ કરૂ છું.

હું હિન્દુ સનાતન ધર્મ હિન્દુ સમાજ, હિન્દુ સંસ્કૃતિ
હિન્દુ મંદિર, હિન્દુ માતાપિતા, હિન્દું બહેન દિકરી, ગૌરક્ષા અને ભારત દેશ રાષ્ટ્રની સુરક્ષા માટે તન-મન-ધનથી કાર્ય કરવા હું તત્પર રહીશ.
મારા અંગત સાર્થ માટે કયારેય આ ત્રિશુળનો દુરુપયોગ કરીશ નહીં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *