Latest

મોડાસા શહેર ભાજપા દ્વારા ટાઉન હૉલમાં શહીદ દિન નિમિત્તે દેશ ભક્તિ ગીતોનો કાર્યક્રમ સંપન્ન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડાસાના ટાઉન હોલમાં શહિદોની શહીદી ને યાદ કરી દેશભક્તિના ગીતોનો પ્રોગ્રામ વંદે માતરમ ગાનથી સાંસ્કૃતિક સેલના કન્વીનર હિમાંશુભાઈ ભાવસાર તેમની ટિમ સાથે રજુ કર્યા હતા તેમજ શહીદોને શહીદીની ઝાંખી સર્વોદય શાળાના બાળકો દ્વારા રજુ કરાઈ હતી.

આ પ્રોગ્રામ માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મઁત્રી જયશ્રીબેન દેસાઈ,જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી હસમુખભાઈ પટેલ, જગદીશભાઈ ભાવસાર નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર ઉપપ્રમુખ ડો રાકેશ મેહતા અને આ કાર્યક્રમનું આયોજન કરનાર મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગરે સ્વાગત પ્રવચન કરી મેહમાનો નું સ્વાગત કર્યું હતું

આ કાર્યક્રમમાં મોડાસા નગર પાલિકા કોર્પોરેટર મિત્રો નગર ના સૌ કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં પરિવાર સાથે હાજર રહ્યા હતા સર્વોદય શાળાના બાળકોને ઇનામ આપી પ્રોતાહિત કર્યા હતા આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તારક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *