Latest

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ના દિવસે સાબરડેરી ના ડિરેક્ટર જ્યંતીભાઈ પટેલ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
દેશ ભર માં આજે દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 72 માં જન્મદિવસ ની ઉજવણી ઠેર ઠેર અનેકવિધ કાર્યક્રમ અંતર્ગત આજે મોડાસા તાલુકા ની મુન્શીવાડા ગામ ની દૂધ મંડળી તેમજ પરબડી ચોક માં ફલાઉ વૃક્ષારોપણ સાબરડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાન ડિરેકટર જ્યંતીભાઈ ભીખાભાઇ પટેલ ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું

આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં સ્થાનિક દૂધ મંડળી ના વાઇસ ચેરમેન નરેશભાઈ પટેલ- રસિકભાઈ પટેલ- શંકરભાઇ પટેલ , અલ્પેશભાઈ પટેલ મુન્શીવાડા દૂધ મંડળી ના સેક્રેટરી જ્યંતીભાઈ પટેલ તેમજ સાબરડેરી ના ધનસુરા વિભાગ ના એમ પી ઓ ઇન્ચાર્જ દીપેનભાઈ પટેલ તથા સુપરવાઈઝર બાબુભાઇ પટેલ અને દુધાભાઈ ડામોર ઉપસ્થિત રહી સૌ સાથે મળી વૃક્ષારોપણ કરી દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *