જામનગર, સંજીવ રાજપૂત: નારી રક્ષા સેના દ્વારા જામનગરમાં વોર્ડ નંબર 10 નારી રક્ષા સેના પ્રમુખ ડિમ્પલબેન ચોટલીયા દ્વારા મીટીંગનું આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત મહાનુભવો વોર્ડ નંબર 10 ના કોપરેટર આશાબેન રાઠોડ, પ્રદેશ મહિલા મહામંત્રી ઉર્મિલાબેન ઉમરાણીયા, પ્રદેશ સંગઠન મંત્રી સુનિલભાઈ મહેતા, પ્રદેશ આઇટી સેલ પ્રમુખ ચેતનભાઇ દુધરેજીયા, ભારતીબેન મેવાડા, જિલ્લા પ્રમુખ યુવા અનીશ ભાઈરામાણી અને સર્વ મહિલા સંગઠનના બહેનો સાથે રહી મહિલાના અધિકાર માટે સરકારી યોજના લાભ વિશે માર્ગદર્શન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જામનગરમાં નારી રક્ષા સેના દ્વારા બેઠકનું કરાયું આયોજન.
Related Posts
ब्लॉक दफ्तर में “पत्रकारों का प्रवेश निषेध” पोस्टर लगाए जाने की घटना,जेसीआई की ओडिशा टिम ने राजस्व मंत्री को शिकायत पत्र सौंपा।
कपिल पटेल द्वारा भुवनेश्वर: ओडिशा की गंजाम जिले के सानखेमुंडी ब्लॉक कार्यालय में…
બ્લોક ઓફિસમાં “પત્રકારોનો પ્રવેશ પ્રતિબંધિત” પોસ્ટર લગાવવાની ઘટના, JCIની ઓડિશા ટીમે મહેસૂલ મંત્રીને ફરિયાદ પત્ર સુપરત કર્યો.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ભુવનેશ્વર: ઓડિશાના ગંજમ જિલ્લાના સાંખેમુંડી બ્લોક…
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા
દિલ્હી, સંજીવ રાજપૂત: ૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી…
ધારાસભ્યહાર્દિક પટેલના પ્રયાસોથી વિરમગામ શહેરને મળી મહત્વની વિકાસ ભેટ
સંજીવ રાજપૂત, એબીએનએસ, અમદાવાદ: ગામનો છોકરો, કામનો છોકરોના સૂત્રને વારંવાર…
હિંમતનગર તાલુકાની ધી અંબાવાડા દૂધ મંડળી ખાતે નવીન બીએમસીયુ તેમજ નવીન દૂધ ઘરનું ઉદ્ઘાટન શામળભાઈ પટેલે કર્યું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી હિંમતનગર તાલુકાની ધી અંબાવાડા દૂધ મંડળી ખાતે નવીન…
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…
આવતી કાલે મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન કવાયતનું કરાશે આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન…
જામનગરમાં તા.૨૫-૨૬ જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે
જામનગર સંજીવ રાજપૂત, સમૃદ્ધ વારસો, વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઇલ રિફાઇનરી હબ…
કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાનાં ૧૯૪૭.૭૫ લાખનાં વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરાયું
જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરાયું…
ગોધરા બસ ડેપો ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લામા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-…