Latest

જામનગરમાં નારી રક્ષા સેના દ્વારા બેઠકનું કરાયું આયોજન.

જામનગર, સંજીવ રાજપૂત: નારી રક્ષા સેના દ્વારા જામનગરમાં વોર્ડ નંબર 10 નારી રક્ષા સેના પ્રમુખ ડિમ્પલબેન ચોટલીયા દ્વારા મીટીંગનું આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત મહાનુભવો વોર્ડ નંબર 10 ના કોપરેટર આશાબેન રાઠોડ, પ્રદેશ મહિલા મહામંત્રી ઉર્મિલાબેન ઉમરાણીયા, પ્રદેશ સંગઠન મંત્રી સુનિલભાઈ મહેતા, પ્રદેશ આઇટી સેલ પ્રમુખ ચેતનભાઇ દુધરેજીયા, ભારતીબેન મેવાડા, જિલ્લા પ્રમુખ યુવા અનીશ ભાઈરામાણી અને સર્વ મહિલા સંગઠનના બહેનો સાથે રહી મહિલાના અધિકાર માટે સરકારી યોજના લાભ વિશે માર્ગદર્શન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *