Latest

સમસ્ત કોળી સમાજ નું ગૌરવ એવા નિલેશભાઈ મકવાણા

ચંદ્રયાન-૩ નું સફળ રીતે ઈસરો દ્વારા લેન્ડ કરવા માં આવ્યું એ બદલ તમામ ઈસરો નાં અધિકારીઓ ને વંદન છે તેમજ આજે સમગ્ર ભારત ગૌરવ લઈ શકે છે જ્યારે વાત કરવી છે કોળી સમાજ માંથી આવતા મકવાણા સાહેબ.

મકવાણા સાહેબ નાના એવા પરિવાર માંથી આવે છે ને રાજકોટ નાં સાહેબ છે આજે રાજકોટ સીટી સાથે સાથે સમસ્ત કોળી સમાજ નું પણ ગૌરવ વધાર્યું છે જ્યારે સમાજ તેમજ સમગ્ર ગુજરાત આજે સાહેબ ને અભિનદન ની વર્ષા કરી રહ્યા છે

ત્યાં જી એક્સપ્રેસ ન્યૂઝ વતી ખૂબ ખૂબ અભિનંદન

અહેવાલ મુકેશ વાઘેલા સુરત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *