Latest

પીએચડીની પદવી મેળવી જામનગર સહિત રાજ્યના સતવારા સમાજનું ગૌરવ વધારતા શિવાનીબેન પરમાર.

જામનગર: જામનગરના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ગુલાબનગર સતવારા સમાજના પ્રમુખશ્રી જશરાજભાઇ પરમારની દિકરી તેમજ હાલ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ જે.૫૨મા૨ની બહેન શિવાનીબેન પરમારે એમ.એ., એમ.ફીલ. અને હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુર્નિવસીટી પાટણ થી પી.એચ.ડી. ઇન ઇકોનોમીકસ (અર્થશાસ્ત્ર) ની પદવી મેળવી છે. તેઓનો પી.એચ.ડી.નો વિષય

જામનગર જીલ્લાના ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલા કામદારોના આર્થિક પાસાનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરેલ છે. તેઓને આ ડીગ્રી મેળવી સમગ્ર સતવારા સમાજનું તેમજ પરિવારનું નામ રોશન કરેલ છે. શિવાનીબેનના માર્ગદર્શક તરીકે આચાર્ય ડો. રોહીતકુમાર એમ.દેસાઇ હતા.

શિવાનીબેન હાલમાં જામનગર શહેરમાં આવેલ મહિલા કોલેજમાં આસી. પ્રોફેસ૨ ત૨ીકે ફરજ બજાવે છે. તેઓએ પીએચડી થતા ઘરના સ્નેહીજનો અને મિત્રો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી આશા સાથે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *