Latest

પીપરાળી ગામે પ્રાથમિક શાળામાં બાળકો પાસે સેનીટેશન સફાઈ કરાવતા વીડિયો થાય વાયરલ

ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં આચાર્ય સહિતના શિક્ષકો દ્વારા બાળકોને માર્ક ઓછા આપવાની ધાક ધમકીઓ આપી ધમકાવી જબરજસ્તી સેનીટેશન સફાઈ,ચા બનાવડાવી,વાસણો સાફ કરાવવા શાળા કંપાઉડ સફાઈ કરાવવા સહિતના વીડિયો વાયરલ થયા

ગ્રામ્ય વિસ્તારોમાં વાલીઓ બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલતા હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે આચાર્ય સહિતના શિક્ષકો દ્વારા બાળકોના માર્ક કાપવાની ધમકીઓ આપી સફાઈ સહિતની કામગીરી કરવામાં આવતી હોવાના વીડિયો વાયરલ થયા

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું પ્રમાણ વધારવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના વીડિયો પગલે ખળભળાટ મચી ગયો છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *