Latest

દામનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પોલીસ હોંમગાર્ડ અને જી.આર.ડી.ના હસ્તે વૃક્ષો વાવ્યા.

દામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં પોલીસ સ્ટાફ, હોંમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

આતકે દામનગર પોલીસ સબ ઈન્સપેક્ટર બી.પી.પરમાર, ભરતભાઈ મજેઠીયા, પ્રકાશભાઈ તેમજ અમરેલી જીલ્લા હોંમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને દામનગર ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ અમિતગીરી ગોસ્વામી, સિનિયર પ્લાટુન કમાન્ડર નરેશભાઈ રાજ્યગુરૂ, કલાર્ક મકબુલસિંહ રાણા ગ્રામ રક્ષક દળના મહેન્દ્રસિંહ વગેરે મોટી સંખ્યામાં પોલીસ, હોંમગાર્ડ અને ગ્રામ રક્ષકદળના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષો વાવમાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *