ભાવનગરના ત્રાપજ બંગલા પાસે આખલો આડો ઉતરતા યુવાનો મોત
ત્રાપજ ગામે રહેતા રિયાઝ ભાઈ રહીમભાઈ કાલાવતર ગઈકાલે ફોરવીલ લઈ અને ત્રાપજ બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા
ત્યારે અચાનક જ આખલો આડો ઉતરતા અકસ્માત થયો હતો
જેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
જ્યાં સારવાર દરમિયાન રાત્રિના તેમનું મોત થયું હતું
રિપોર્ટ ઉપેન્દ્રસિંહ ગોહિલ ત્રાપજ