Latest

ઉમરાળા ગામે ઓલ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે

ભાવનગરના ઉમરાળા ગામે મુસ્લિમ સમાજ દ્વારા ટીંબી ગામ સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલના લાભાર્થે રક્તદાન મહાદાન કેમ્પ યોજવામાં આવશે ઉમરાળા ગામે અમન સોસાયટી બાગે-અમન-ધાંચી સમાજના હોલમાં સરકાર અલ્હાઝ મો.દાદાબાપુ કાદરી ફાતમીની દુઆઓથી તા.27-07-2023 ગુરૂવારે સવારના 10 વાગ્યા થી 3 વાગ્યા સુધી યાદે-કરબલા ઇમામ હુસેન {ર.અ.}તેમજ 72 શહીદોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે

આ રક્તદાન કેમ્પમાં જેટલી પણ બોટલ રક્ત એકત્રિત થાય તે ઉમરાળાના ટીંબી ગામ સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના લાભાર્થે આયોજિત યોજાશે રક્તદાન મહાદાન કેમ્પમાં સર્વે સમાજના ભાઈઓ બહેનોને રક્તદાન કરવા ઓલ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ દ્વારા એક અખબારી યાદીમાં રક્તદાન કરવા આહવાન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં સર્વે રક્તદાતાઓને આકર્ષક ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *