Latest

રંઘોળા ગામના સરપંચ પુત્ર સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથી નિમિતે મંદ બુદ્ધિના લોકોને ભોજન કરાવી ઉજવણી કરાઇ

 

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના સરપંચ વશરામભાઇ ડાંગર ના લાડકવાયા દીકરા સુમિતનું અકાળે અવસાન થયુ હતુ સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર ઉપર આભ ફાટ્યું હતુ યુવાન સુમીત ડાંગરની યાદમાં પરિવારજનો દ્વારા રકતદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સુમિત ડાંગરની બીજી પૂર્ણતિથિ નિમિતે સરપંચ વશરામભાઇ અને ડાંગર પરિવાર દ્વારા સોનગઢ સ્થિત મંદ બુદ્ધિ આશ્રમ ખાતે 100 થી પણ વધુ સંખ્યામાં રહેલા મંદ બુદ્ધિ ધરાવતા લોકોને ભોજન કરાવી બીજી પૂર્ણતિથિની ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *