Latest

અંકલેશ્વર આર.એમ.પી.એસ. શાળામાં ચૂંટણીનું આયોજન

અંકલેશ્વર :-  આર.એમ.પી.એસ. શાળામાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા ચૂંટણીનું ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોમાં સ્કૂલ કેપ્ટન,હાઉસ કેપ્ટન, સ્પોર્ટ કેપ્ટન, વાઇસ કેપ્ટનના વિભાગોનું સુંદર રચનાત્મક સુમાયોજિત ગોઠવણી કરવામાં આવી હતી.

તેમાં ધોરણ ૩ થી  ૮ નાવિદ્યાર્થીઓએ ઓનલાઇન મત આપીને મતાધિકારની માહિતી મેળવી હતી. ચૂંટણી પંચના નિયમ અનુસાર ખૂબ જ શાંતિથી, સભ્યતાપૂર્વક આ કાર્ય વિદ્યાર્થીઓએ પૂર્ણ કરી સ્વ-આનંદની પ્રાપ્તિ કરી હતી. તેમજ બાળકોએ ભવિષ્યના નાગરિકત્વની માહિતી પ્રાપ્ત કરી શીખવાની પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *