Latest

નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તારીખ 18-6-2023 ને રવિવાર ના રોજ વાગરા તાલુકા ના  મુલેર ગામ ખાતે ફૈઝ ક્લિનિકના સહયોગ થી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયા,વડોદરા. 750 બેડ ધરાવતી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ફૈઝ ક્લિનિકના ડૉ.મ.અઝીઝ, ગામના સરપંચ અશરફભાઈ તથા મોટી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ના અનુભવી ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 200 થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *