Latest

ઉના તાલુકામાં સશક્ત કિશોરી – સુપોશિત ગુજરાત અંતર્ગત કિશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકામાં મા કિશોરી મેળો ૨૦૨૩ યોજાયો હતો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ ૧૧થી ૧૩ઓક્ટોબર ત્રિદિવસીય સશક્ત કિશોરી સુપોશીત ગુજરાત થીમ આધારિત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના યોગ કેન્દ્ર ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અને પૂર્ણા યોજના ના કાર્યક્રમ દ્રારા કિશોરી મેળા ની ઉજવણી કરવામાં આવી.

જેમાં આઈ.સી.ડી.એસ.વિભાગ, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, આરોગ્ય વિભાગ, ડો. કૃપા, બેંક, ખેતીવાડી વગેરે એ કિશોરી મેળા મા હાજર રહી યુવતીઓને શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, આત્મ રક્ષા, અને મહીલા સબંધિત કાયદાકીય બાબતોનું માર્ગદર્શન આપવામા આવેલ.

અને કાર્યક્રમ માં આંગણવાડી બહેનો તથા બહોળી સંખ્યામાં બહેનો તથા દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

અહેવાલ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *