Latest

સિહોરના પાંચતલાવડા ગામે હુંબલ પરિવારના મોભી દેવાદાદાની ચોથી પુર્ણતિથિની વૃક્ષારોપણ સહિતના કાર્યો કરી ઉજવાઈ

 

હુંબલ પરિવારના મોભી સ્વ. દેવાદાદાની ચોથી પુણ્યતિથિ નિમિતે પ્રદેશ ભાજપ ગૌ સંવર્ધન સેલના શૈલેષભાઈ હુંબલ અને પરિવાર દ્વારા તેમના સ્વજનની ચોથી પુણ્યતિથિની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઈ જેમાં જરૂરિયાત મંદોને રેશન કીટ વિતરણ,વૃક્ષારોપણ તથા બાળકોને બટુક ભોજન કરાવી પુણ્યતિથિ ઉજવણી કરી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *