Latest

શિવા શકિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા ની આઇકોનિક જગ્યા શુકલતીર્થ અને કબીરવડ માં ૯માં આંતરાષ્ટ્રિય યોગ દિવસ ની ઉજવણી

ભરૂચ જિલ્લા ના પ્રવાસન સ્થળ શુક્લતીર્થ માં નમો વન પાસે તેમજ કબીરવડ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શુક્લતીર્થ ગામ ના સરપંશ્રી,શિવા શકિત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી,વુક્ષપ્રેમી મિતેન પટેલ,બ્રહ્માકુમારી માંથી આદરણીય અમીષાબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામ ની શરૂઆત કરી.

અને યોગ કોચ કામિનાબા રાજ દ્વારા યોગ પ્રોટોકોલ કરાવવામાં આવ્યો અને યોગ નું મહત્વ સમજાવવા માં આવ્યું આ પ્રોગ્રામ માં બ્રહ્માકુમારી ની બહેનો,જી.જે.૧૬ પેડલર્સ ગૃપ ના સભ્યો તેમજ ગ્રામજનો એ હાજરી આપી હતી ૬૦ જેવા બહેનો અને ૪૦ જેવા ભાઈઓ આવ્યા હતા

કબીરવડ માં યોગ કોચ યોગ ટ્રેનર અને સાધકો સાથે સાંજે યોગ દિવસ ની ઉજવણી કરી હતી તેમાં ૨૦ બહેનો અને ૧૦ ભાઈઓ એ હાજરી આપી હતી.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *