Latest

આર.એમ.પી.એસ. શાળામાં વિશ્વ મ્યુઝિક દિવસની સંગીતની સરગમ સાથે ભવ્ય ઉજવણી

અંકલેશ્વર:-  આર.એમ.પી.એસ શાળામાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી દિવ્ય શક્તિનો સંચાર કર્યો. મ્યુઝિકના વિવિધ સાધનો સાથે કલાને સુંદરતાના શિખર પર બિરાજમાન કરી.

તમામ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ આ કલાને આવકારી સુરીલી સરગમમાં ભાગ લીધો. શાળાના ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન, શાળાના આચાર્યશ્રી મેલરોય મેકડોનાલ્ડે વિદ્યાર્થીઓમાં અદભુત સંચાર સાથે પ્રત્યક્ષીકરણ કરાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *