૧ગાર્ડ ની ગાંધીનગર બદલી કરાઇ. બીજા ગાર્ડ ની બદલી બાકી
અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે, અંબાજી મંદિર ખાતે દર્શન માટે અલગ અલગ ગેટો મુકવામા આવ્યા છે
ત્યારે ૨ સુરક્ષાકર્મી મંદીર જનરલ લાઈનમાં એસોજી નો સ્ટાફ ખાનગી ડ્રેસમા રિવોલ્વર સાથે આવતા તેને ચેક કરવામાં બેદરકારી કરીહતી તેને મંદીરના સુરક્ષા જવાનને કહ્યુ હતુ કે મારી પાસે ગન છે અને તમે કેમ ચેક બરાબર ચેક ન કરતા ત્યારે તે ૨ ગાર્ડ જવાબ ન આપતા તેને કેમેરા રુમ મા લઇ જવાયો અને ત્યારબાદ ૧ ગાર્ડ ની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી અને બીજા ગાર્ડનો ઓર્ડર બાકી છે
કહેવાય છે ને કે સુરક્ષા કર્મી પણ કાયદાનું પાલન કરવો જોઈએ ત્યારે 8_4_23 ના રોજ અંબાજી મંદિર માં મુખ્ય દ્વાર લાઇનમા gisfs ૨ ગાર્ડ ફરજ દરમિયાન બેદરકારી દાખવતા
Sog ના કર્મચારી જનરલ લાઇન માં દર્શન કરવા જતા ૨ gisfs ના કર્મચારી બરાબર ચેકીંગ ના કરતા તેમની કરાઇ બદલી,Sogના કમૅચારીઓ પાસે હતી ગન પણ gisfsના કર્મચારીના આવા ચેકીગ થી મંદીર ની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.
@@ બાબુભાઈ ડાભીની ગાંધીનગર ખાતે કરવામા આવી બદલી @@
અંબાજી મંદિર ખાતે વિવિઘ સુરક્ષા જવાનો ફરજ બજાવી રહ્યા છે અને આવા કેટલાક જવાનો ફરજ બજાવતા બેદરકારી દાખવે ત્યારે ક્યારેક મોટી અનહોની સર્જાતા રહી જતી હોય છે અને આ ગાર્ડ ની સ્પેશીયલ કેસ મા બદલી ગાંધીનગર ખાતે કરાઇ હતી.
@@ વિરૂપાલ સિંહ એ કહ્યુ બે ગાર્ડ હતા એકની બદલી થઈ છે જ્યારે બીજા ગાર્ડનો ઓર્ડર બાકી છે @@
આ બાબતે અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી gisfs ના sis વિરૂપાલ સિંહે કહ્યુ હતું કે બાબુભાઈ ડાભી ની બદલી ગાંધીનગર ખાતે કરવામા આવી છે અને બીજા ગાર્ડ રેવાભાઈ ચૌહાણ ની બદલીનો ઓર્ડર બાકી છે.
@@ અંબાજી મંદિર ખાતે મોબાઇલ લઇ જવો સરળ@@
અંબાજી મંદિર ખાતે સૌથી વધુ મોબાઇલ ૭ નંબર ગેટ થી જાય છે અને સુરક્ષા જવાનો શુ કરે છે તે ખબર નથી પડતી રાત્રે મંદિર ખાતે ઘણા લોકો મોબાઇલ થી ફોટા પડે છે અને મહાદેવ મંદીર મા રાત્રે આવતા લોકલ લોકો પાસે પણ મોબાઇલ આવે છે તો સુરક્ષા જવાનો શુ કરે છે