Latest

સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા અને ડાયમંડ કિંગ ભરત શાહે ગુજરાતના પ્રખ્યાત કાપડ ઉદ્યોગપતિ કાંતિ જૈનનું સન્માન કર્યું

  સ્ટાર રિપોર્ટના મુખ્ય સંપાદક હાર્દિક હુંડિયાજી દ્વારા આયોજિત સ્ટાર અમૃત સન્માન   ભારતની આઝાદીના ૭૫ માં અમૃત મહોત્સવ નિમિત્તે‌ ભારતના ગુજરાત રાજ્યનાં માન્ચેસ્ટર અમદાવાદ શહેરના પ્રખ્યાત કાપડ ઉદ્યોગપતિ કાંતિભાઈ જૈનને   લોકપ્રિય ફિલ્મ ફાઇનાન્સર અને જાણીતા ડાયમંડ કિંગ ભરતભાઇ શાહ અને સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં  એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા જી એ સ્ટાર અમૃત સમ્માન થી સમ્માનિત કર્યા .

આ અવસરે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધનસુખ કાંકરિયા ઉપસ્થિત હતા .

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *