એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કૉર્સીસ (ACPC) ઉપક્રમે પ્રવેશ સમિતિના તજજ્ઞો દ્વારા C-101, સિવીલ સેમિનાર હોલ, ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, સુરત, ખાતે શનિવારને તારીખ ૨૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી, જરૂરી ડોક્યુમેન્ટ માહિતી, ફી માફી યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, એડમિશન મોડ્યુલ ડેમોસ્ટ્રેશન વગેરે વિશે માહિતી આપવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમ મા વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ મળશે જેથી નિર્ધારિત સમય કરતા અડધો કલાક આવવાની સલાહ આપવામાં આવે છે.એક વિદ્યાર્થી ની જોડે એક જ વાલી ને પ્રવેશ મળશે.
ભાવેશ મુલાણી, ભરૂચ.