Latest

નવી સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ અડાજણની મહિલા તેના જોડિયા બાળક-બાળકીને તરછોડી ગઇ હતી અને બીજા દિવસે પરત ફરી હતી.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થોડાક દિવસો અગાઉ એક મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.જોડિયા ભાઈ બહેનો પૈકી એક બાળકનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું. અડાજણની હરિચંપા ઝૂંપડપટ્ટીમાં રહેતી રેણુ મહેશભાઈ આદિવાસી મહિલાએ 15 જૂનના મોડીરાત્રે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળક અને બાળકી હતી.આ બંને જોડિયા બાળકોને સિવિલ હોસ્પિટલના એન.આઈ.સી.યુ.માં વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. આ જોડિયા બાળકમાંથી એક બાળકનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું.અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાં થોડાક દિવસ અગાઉ જોડિયા બાળકો જન્મ આપિયા હતા…

જોડિયા ભાઇ-બહેન જન્મ આપ્યો હતો.

જન્મ આપ્યા બાદ મહિલા બાળકોને તરછોડી ગઈ….

બાદમાં પાછી ફરી હતી…

જન્મેલા ભાઈ-બહેન પેકી એક બાળકનું મોત..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *