સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા ૭૦ કેસ નોંધાયા હતા.કોરોનાનો ચોથો વેવની શરૂવાત ૧૪ જૂનથી થઈ ચૂકી છે.જેમાંથી બદનસીબે ૫ લોકોના મૃત્યુ થયા છે જેમાં ગત રોજ ૩ દર્દીઓના.અને મોડી રાત્રે ૨ દર્દીઓના મોત થયા છે જેમાંથી ૧ દર્દીના આરટીપીસીઆર અને રેપિટ સ્ટેસ નેગેટિવ અને ૪ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા ૭૦ કેસ નોંધાયા હતા. ગત રોજ સિવિલ હોસ્પિટલની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૫ દર્દીઓના મોત નિપજ્યા હતા. જેમાં ૪ દર્દી કોરોના પોઝિટિવ અને 1 દર્દી કોરોના નેગેટીવ આવ્યો હતો.કોરોનાના દર્દીઓના મોત અંગે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
પરંતુ ૫ દર્દીઓનું કોરોના ગાઈડલાઈન પ્રમાણે અંતિમવિધી કરાઈ હતી.જેમાં મોટા ભાગના દર્દીઓ ૫૦ થી ૬૦ વર્ષના હતા તેઓ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની બીમારીથી પીડાતા હતા.જેમાંથી એક ૩૬ વર્ષનો યુવક હતો. જેને નિમ્યો થેરાપીસ છાતીમાં હવા ભરાઈ જવાના કારણ હોય સકે છે.હાલમાં ૧૨ દર્દીઓ દાખલ છે ૧૧ દર્દીઓ રૂમ મૈયટ પર છે જે માંથી ૧ નેજર ફ્રોમ ઉપર છે…
સુરત શહેર જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ….
ચોથા વેવની સરૂવત ૧૪ જૂન થઈ ચૂકી છે…..
૧૪ જૂનથી આજ રોજ સુધી ૭૦ કેસ નોંધાયા હતા…
૫ દર્દીઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોત નિપજાવ્યું હતું…
એક દર્દી નો આરટીપીસીઆર અને રેપીટેડ નેગેટિવ અને ચાર દર્દીઓના પોઝિટિવ આવ્યા હતા….
જેમાંથી મોટાભાગના દર્દીઓ ૫૦ થી ૬૦ વર્ષના હતા…