રિપોટ આંનદ ગુરવ સુરત
સુરત-નવસારી મેઈન રોડ પર આવેલા ખરવરનગર જંકશન ફ્લાય ઓવરબ્રિજના બેરીગ કોટ રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે નવસારી તરફથી સુરત આવતા બ્રીજનો ભાગ તા.27 જૂનથી 19 જુલાઈ સુધી બ્રીજનો વપરાશ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગ તથા ટ્રાફિક પરિવહનમાં સરળતા માટે સુરત-નવસારી મેઈન રોડ ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવરબ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે.
સુરતના રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ રીપેરીંગ બાદ હાલ જ શરૂ થયો છે..
સુરતના ખરવાર નગર જકસં ખાતે આવેલા ફલાયઓવર બ્રિજ રીપેરીંગ નું આયોજન કરવામાં આવ્યું…
નવસારી થી સુરત આવતો ફ્લાયઓવર બ્રિજ 27 જૂનથી 19 જુલાઈ સુધી બંધ રહેશે…..
ખરવરનગર જંક્શન પર આવેલા ફ્લાય ઓવર બ્રિજની ડાબી તરફ આવેલા સર્વિસ રોડ ઉપીયોગ કરી શકાશે.
સર્વિસ રોડ સાંકડો હોવાથી પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા થશે…