Latest

સ્વાગત સપ્તાહ કાર્યક્રમને વર્ચ્યુલી નિહાળતા રાજ્યના શિક્ષણમંત્રી

ગાંધીનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમને રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વર્ચ્યુઅલ નિહાળ્યું હતું.

પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે સ્વાગત એ જનતા અને સરકાર વચ્ચેનો એક સુંદર સંવાદનો સેતુ છે. ભારતના પ્રધાનમંત્રીએ શરૂ કરેલ જનફરિયાદ નિવારણના સ્વાગત દ્વારા લોકોને સમસ્યાઓનું ઝડપી અને પારદર્શી રીતે સમાધાન મળી રહ્યું છે, આ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રીએ પણ નિભાવી રાખી છે અને તેને ઉત્તરોત્તર વધુને વધુ મજબૂત બનાવી છે. જેના થકી સામાન્ય માનવી સરકાર સુધી પહોંચી છે અને અંત્યોદયના માનવીની જિંદગીને સુખમય બનાવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *