કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ
તળાજા તાલુકાના સરતનપર બંદર ગામે યુવાન બીજા માળે સેન્ટીંગ નું કામ કરી રહ્યો હતો તે સમયે ઉપરથી નીકળેલ ઇલેવન લાઈનને પાઇપ અડી જતા ગંભીર રીતે ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો બનાવ ને લઈ ને પરીવારે કર્યા આક્ષેપ બનાવને લઈને પોલીસ કાફલો અને ધારાસભ્ય સહિત આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

આ બનાવવામાં સત્ય અને ખરી હકીકત શું છે એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે મૃતક યુવાનના ભાઈએ જણાવ્યું હતું કે યુવાનને ગંભીર રીતે ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજયુ હતુ વધુમામળતી વિગત મુજબ ખંઢેરા ગામ નો યુવાન હોવાનુ જાણવા મળેલ.

ખંઢેરા ગામ થી સરતાનપર બંદર ગામે સેનટીંગ કામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક કરંટ લાગતા મોત નિપજયુ હતુ સંજયભાઈ મનજીભાઈ સરવૈયા ગામ ખંઢેરા નુ મોત નિપજતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા
















