Latest

ગારિયાધાર શહેર માં પ.પુ સંત શિરોમણી શ્રી વાલમપીર બાપા ની 137 મી પુણ્ય તિથિ ધામધૂમ થી ઉજવાય

ગારિયાધાર શહેર માં પ.પુ સંત શિરોમણી શ્રી વાલમપીર બાપા ની 137 મી પુણ્ય તિથિ ધામધૂમ થી ઉજવાય જેમાં ગારિયાધાર શહેર માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગારિયાધાર શહેર ની મુખ્ય બજારો માંથી ભવ્ય થી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં આશરે 50. થી 60 ટ્રેક્ટરો માં વિવિધ ફ્લોટ્સ તૈયાર કરી dj ના સથવારે આખુ ગારિયાધાર તેમજ ગારિયાધાર તાલુકા નું માનવ મહેરમણ ઉમટી પડ્યું હતું

તેમજ રાત્રે ગારિયાધાર બાયપાસ શરમાળીયા દાદા ની ડેરી પાસે ભવ્ય સંતવાણી નું આયોજન્ કરવા માં આવ્યું હતું જેમાં હિતેશ અંટાળા. અપેક્ષા પંડયા. ધવલ ઝાલા. વિવેક સાસલા જેવા ભજનિક તેમજ હાસ્ય કલાકારો એ આખા ગારિયાધાર ને આનંદ નો અનુભવ કરાવ્યો હતો અને આ સંતવાણી માં પૈસા નો પણ વરસાદ થયો હતો તો આરીતે સમગ્ર દિવસ દરમિયાન નો કાર્યક્રમ રહ્યો હતો

રિપોર્ટ વિજય નથવાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *