Latest

વલ્લભીપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજળી સસ્તી કરો માંગ સાથે

વલ્લભીપુર ની મેન બજાર અને અલગ અલગ વિસ્તાર માં જયને મશાલ રેલી યોજી પદયાત્રા કરી લોકો ને જાગૃત કરવામાં આવ્યા અને વેપારીઓ ખેડૂતો સાથે સસ્તી વીજળી બાબતે લોકોની સાથે વાતચીત કરવામાં આવી આ કાયૅકમ લોકસભા પ્રભારી ઉમેશભાઇ મકવાણા , ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા તથા બોટાદ જિલ્લા પ્રમુખ પરષોત્તમભાઇ રાઠોડ તથા ગઢડા વિધાનસભા ના સંગઠન મંત્રી સંજયસિંહ ચુડાસમા, સંગઠન મંત્રી અશ્વિનભાઈ માંગુકિયા તથા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ રમેશભાઈ દેવ મુરારી શકતિસીંહ ગોહિલ, હિતેશભાઈ મોરી પ્રકાશસિંહ ગોહિલ સરદાર સિંહ સોલંકી , બળવંતભાઈ મેણીયા , હરેશભાઈ ગુજરાતી,આરીફખાન પઠાણ આરીફ ભાઈ મમાણી જીતેન્દ્રભાઈ નાડોલીયા, હ્ંસરાજભાઈ જમોડ, ભુપતભાઈ જમોડ, નિલેશભાઈ ડાંગર, જગદીશભાઈ બોરીચા , મયંકભાઈ ચોહાન તથા રાજુભાઇ વઘાસીયા વિક્રમભાઈ સોલંકી , લાલજીભાઈ વાઘેલા તથા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓની હાજરી માં આગેવાનીમાં આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *