ગારીયાધાર બ્રેકિંગ
ગારીયાધાર ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકાઓમાં પણ વહેલી સવારથી વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ
ગારીયાધાર તાલુકાના પચ્ચેગામ, પરવડી વીરડી,માનગઢ માં વરસાદ વરસ્યો
કમોસમી વરસાદથી ખેડુત માં ચિંતાનો માહોલ
પવન સાથે વરસાદને થતાં તલ બાજરો જુવાર ઉનાળું પાક નુકસાની ભીતી છવાઈ
રિપોર્ટ મહેશ ગોધાણી ગારિયાધાર















