સુરત: સનાતન હિન્દુ ધર્મમાં સંકટમોચન હનુમાનજીનો મહિમા જન-જન સુધી પહોંચે, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક શક્તિ ઉજાગર થાય તથા વ્યસનો છોડી મહાપ્રતાપી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વાળીને એક આદર્શ સમાજનું નિર્માણ થાય એવા ઉદ્દેશથી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા ગજેરા ગ્રાઉન્ડ, મોટા વરાછા ખાતે પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુર ધામ) ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ના વક્તાપદે આયોજીત ભવ્યાતિભવ્ય “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા” પ્રસંગે માન. રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા અને કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રો રૂપી કથામૃતનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. આ ઉપરાંત તેઓએ સાથે મળીને સાથે ચાલી સમગ્ર સુરતવાસીઓને આ આપણી કથા છે રૂપે સહભાગી થવા આહવાહન કર્યું હતું.
સુરતના વરાછા ખાતે યુવા કથા” પ્રસંગે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આહવાહન કરતા રાજ્ય શિક્ષણમંત્રી
Related Posts
શ્રી ગંભીરસિંહજી હાઈ સ્કુલ વલભીપુર માં વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી ના હસ્તે ગણેશ પૂજન કરવામાં આવ્યું.
અત્રેની શ્રી ગંભીરસિંહ જી હાઇસ્કૂલ વલભીપુર માં પ્રથમ પુજનીય વિઘ્નહર્તા ગણેશજીના…
વલભીપુરમાં માનવસેવા ગ્રુપ આયોજિત 36 મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી આયુર્વેદિક કેમ્પ યોજાશે….
વલભીપુરમાં આગામી તારીખ 28.9.2023 ને ગુરૂવારના રોજ સવારે 9 થી 12 દરમિયાન…
જય જલિયાણ સેવા કેમ્પની સુંદર કામગીરી, છેલ્લા 16 વર્ષથી ભક્તો માટે સેવા કેમ્પ યોજે છે. સુંદર અને ટપુ સેવા કેન્દ્રમાં આવ્યા
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…
અક્ષરવાડી ખાતે બાળ મંડળના બાળકો દ્વારા બાળ પારાયણ સંપન્ન થઈ.
બી.એ.પી.એસ.સંસ્થા દ્વારા બાળ બાલિકાઓના સર્વાંગી વિકાસ માટે બાળ તથા બાલિકા મંડળો…
અંબાજી મહામેળા ખાતે ખોવાયેલા લોકો માટે એનાઉન્સમેન્ટ પોઇન્ટની સુંદર કામગીરી,પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અહીં કરે છે સુંદર કામગીરી
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…
ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઉમટયું ઘોડાપૂર
અંબાજી, સંજીવ રાજપૂત: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના…
જામનગર ખાતે જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના યુવા, રમતગમત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત…
કૃષિમંત્રીની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત: સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને…
રાજ્યમાં સૌ પ્રથમવાર વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સંપૂર્ણ શક્તિપીઠના દર્શનનો લાભ લેતા માઈ ભક્તો
અંબાજી, સંજીવ રાજપૂત: આરાસુરીની ગીરિકાંદરાઓ જય અંબે ના ઘોષથી ગુંજી રહી છે ત્યારે…
અંબાજી મેળામાં એક સરખા ડિઝાઇન અને વિવિધ કલર કોડ સાથેના પ્લોટ બન્યા આર્કષણનું કેન્દ્ર
અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે જિલ્લા વિકાસ અધિકારી…