અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડો. નલિન ગાંધી ટાઉન હોલ ખાતે કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાશે. આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને લોન વિતરણ કાર્યક્રમ આજે તા. 29 જૂન ના બુધવારના બપોરે 2.45 કલાકે યોજાશે.
રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને જિલ્લાની વિવિધ બેંકો દ્વારા ધિરાણ-લોન આપવામાં આવશે
- Home
- Local Issues
- કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં યોજાશે
કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં યોજાશે
Related Posts
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ…
ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર બ્રીજ, ઘોઘા સર્કલ અને રૂવા રવેચી ધામ- મંત્રેશ સર્કલ સુધીના રોડની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા…
પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં
આજરોજ બપોરે 1:30 કલાકે આટકોટ અને બાબરાની વચ્ચે પરપ્રાંતિય શ્રમિક ટેક્ટર લઈને જઈ…
સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ
હોર શહેર ભાજપ માં હાલ માં જે ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો છે જેમાં…
ગોધરાથી કઠલાલ તરફ પસાર થતાં ઇન્દોર હાઈવે પરના મસમોટા ખાડા જીવલેણ બન્યાં
ગોધરા, વી.આર. એબીએનએસ, (પંચમહાલ)::ગોધરાથી બાલાસિનોર-કઠલાલ તરફ પસાર થતાં અમદાવાદ…
પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ કરાઈ
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ…
ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ઘણા ખરા ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ થયો છે. મોંઘા ભાવનું બિયારણ ખાતર મજૂરી અને મહેનત પર પાણી ફરી વળ્યું છે…
તુવેરનો પાક નિષફળ જતા ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે શું છે ખેડૂતોની ચિંતા જોઈએ આ…
હારીજ નગરના ૨૧ મુદ્દાઓ સાથે જાગૃત યુવાનો મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા
એબીએનએસ પાટણ: જિલ્લાના હારીજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓને લઈને…
સાવરકુંડલાના જુનાસાવર પંથકમાં 3 કરોડના ખર્ચે વિકાસ કાર્યોની વણઝાર
1.44 કરોડના ખર્ચે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત મુહર્ત 1.50 કરોડના ખર્ચે…