OtherLatestLocal Issues

અમદાવાદ : કોરોના વોરિયર્સ પીઆઈના પુત્રે અનેક પડકારો છતાં પરીક્ષામાં મેળવી સફળતા

અમદાવાદમાં અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સના પુત્રએ પરીક્ષા સમયે અનેક પડકારો હતા તેમ છતા ઝળહળતી સફળતા મેળવી છે. પરીક્ષા સમયે સારવાર હેઠળ હોવા છતા પરિવારની હુંફ અને પ્રેરણાથી સારવાર દરમ્યાન ચડાવેલ બાટલાઓ પરીક્ષાના સમય પુરતા જ દુર કરી ને મક્કમ મનોબળ દાખવી પરીક્ષા ઓ આપી ને ધ્રુવીન દવેએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી ને ૯૮-૨૦ ટકા પરસેન્ટાઈલ મેળવી પરિવાર તેમજ તેમને શિક્ષણ આપનાર ટયુશન કલાસીસનું ગૌરવ વધાર્યું

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રામોલ પોલિસ સ્ટેશનના પોલિસ ઈન્સપેકટર કે એસ દવેના વિદ્યાર્થી પુત્ર એ કપરા સમયમાં પણ હામ રાખી ને તે બીમારી સામે લડી ને પણ અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી બોર્ડમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી. ધ્રુવીન દવે ને સફળતા બદલ ખુબ ખુબ અભિનંદન.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 652

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *