Other

ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ

દિવથી પ્રસિધ્ધ થતાં દૈનિક ગુજરાત પ્રણામના તંત્રી ભાવના ધવલ શાહના લાડકવાયા પુત્ર આયુષનો આજે જન્મદિવસ છે. નાનપણથી જ કંઈક કરી છૂટવાની ભાવના અને લોકો માટે સત્કાર્યો કરવાના સંસ્કાર ધરાવતો આયુષ આજે જીવનના 15 વર્ષ પૂર્ણ કરી 16માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દીવ કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતો આયુષ ભણવા ઉપરાંત અનેક સ્પોર્ટસ પ્રવૃત્તિમાં પણ સારી એવી રૂચિ રાખે છે. તેને સાઈકલિંગ, સ્કેટીંગ કરવું ખુબજ ગમે છે. તેમજ તે માતા ભાવના શાહ સાથે અનેકવિધ સામાજીક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ઉમદા સેવાકીય કાર્યો કરે છે અને બીજાને પ્રેરણા આપે છે. આયુષના જન્મદિને આજે તેના માતા-પિતા, પરિવારના સભ્યો, મિત્રો અને તેમની શાળાના શિક્ષકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *