Other

તા.10.09.2023 ના રોજ વડોદરા સંસ્કારી નગરી ખાતે કે ઇન્ડિયા ન્યૂઝ 24 લાઈવ ચેનલ તંત્રી કેયુર બારોટ દ્વારા રિલાયન્સ મેઘા મોલ ઓપી રોડ ખાતે ઇન્ડિયા ધ ટેલેન્ટ એવોર્ડ શો 2023

તા.10.09.2023 ના રોજ
વડોદરા સંસ્કારી નગરી ખાતે
કે ઇન્ડિયા ન્યૂઝ 24 લાઈવ ચેનલ તંત્રી કેયુર બારોટ દ્વારા રિલાયન્સ મેઘા મોલ ઓપી રોડ ખાતે ઇન્ડિયા ધ ટેલેન્ટ એવોર્ડ શો 2023

સીઝન – 03

ડાનસિંગ,મોડેલિંગ,એક્ટીંગ,સિંગિંગ, NGO જેવી કેટેગરી હતી
જે માં વડોદરા તેમજ બહાર થી નાના મોટા દરેક કલાકાર હાજરી આપી હતી

સાથે જ઼ મહેમાન ગણ નરેન્દ્ર દાન ગઢવી, જયેશ બારોટ, પારુલ રાઠવા, ઉષ્મા પ્રજાપતિ.હેમજરાજ સિંહ વાળા, લખન દરબાર, પ્રિયકા રાય,વડોદરા શહેર ડીસ્ટાપ પીઆઈ ભોડાદ સાહેબ સાથે જ઼ શીતલ બા તથા અન્ય નામી અનામી કલાકાર ઉપસ્થિત રહ્યા હતા સાથે સ્પોન્સર માં રિલાયન્સ મોલ મેનેજર,Lg મીનુ ચૌધરી તેમજ R ડિજિટલ ટિમ ખુબ સહયોગ આપ્યો હતો

કે ઇન્ડિયા મેનેજમેન્ટ ટિમ નો પણ સહયોગ રહ્યો સાથે તમામ મીડિયા મિત્રો ને કેયુર બારોટ દ્વારા સન્માન કરી તેમનો આભાર માન્યો હતો
દરેક ના ચહેરા માં એક મુસ્કાન જોવા મળી હતી દરેક કલાકાર એ આભાર માન્યો હતો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *