Other

મંડળ રેલ પ્રબંધકે ભાવનગરના માનનીયા સાંસદ ડો.ભારતીબેન ડી.શિયાલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી

પશ્ચિમ રેલવે ભાવનગર ડીવિઝનના ડીવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે હાલહીમાં ડિવિઝનલ રેલવે મેનેજર નો કાર્યભાર સંભાળ્યો છે. 16 ઓગસ્ટ, 2023 (બુધવાર) ના રોજ, ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગરના માનનીયા સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન ડી. શિયાલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝનમાં ચાલી રહેલા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત સમય વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદ અને મંડળ ઈજનેર (પશ્ચિમ) શ્રી રચિત જૈન હાજર હતા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *