રિપોર્ટર આનંદ ગુરવ.સુરત
જેમાં આવ નારી વિધાનસભાની ચૂંટણી આવવાની સાતે અનેકો રાજકીય પાર્ટીઓ સક્રિય થતી હોય છે.જેમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ આવનારા વિધાનસભામાં પોતાની રણનીતિ તૈયાર કરી. નવા એજન્ડા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી લીધી છે.ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઇલેક્શન લડવા માટે મેદાનમાં ઉતારશે.અગાઉ પણ ૨૦૧૫ માં ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ૪ નગરસેવકો અને ૧૨ ગ્રામ પંચાયતની ૧૨ સીટો પર વિજય થયા હતા. એને ધ્યાનમાં રાખી ૨૦૨૨ ના ગુજરાત વિધાનસભામાં ચૂંટણીનીમાં ગુજરાતની જનતા સમક્ષ આવી.જનતાની સમસ્યાઓને સામડી પ્રજાના પ્રશ્નોને લઇ પ્રજાની વચ્ચેના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા જઈ રહી છે.
સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી.
વિધાનસભામાં અને સંગઠન સહિત રાજકીય પાર્ટીઓ સક્રિય થતી હોય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ મેદાનમાં ઉતરી રહી છે.
વિધાનસભામાં 182 સીટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવારો ઉતારશે…