ખેડબ્રહ્મા તારીખ 10 સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકા આજરોજ જિલ્લા સંગઠન દ્વારા પાર્ટીના પ્રમુખ જેડી પટેલ દ્વારા આજરોજ ખેડબ્રહ્માનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર ચાર( 4)માં ચૂંટાયેલા સક્ષમ નગરસેવક પૂર્વ પ્રમુખ સતત પાંચ ટર્મથી ચૂંટાતા શ્રી ઠક્કર અરવિંદભાઈ રામજીભાઈ અને વિરોધ પક્ષના નેતા તરીકે તેમજ વોર્ડ નંબર (૩) માંથી ચૂંટાયેલા શ્રી નિકુંજકુમાર યોગેશભાઈ રાવલ ને દંડક તરીકે ની નિમણૂક કરેલ છે જેનો આજરોજ મેન્ડેડ સાબરકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ બારોટ પ્રભારી ખેડબ્રહ્મા શહેર તેમજ સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ ને સુપરત કરેલ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સદસ્યો પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ દ્વારા બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને શહેરમાં આનંદ ની લાગણી ફેલાવા પામી હતી

















