ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વિશેષ આમંત્રિત સભ્ય તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાત રાજ્ય ભાજપ ના ગણમાન્ય પ્રમુખ આગેવાનોની નિમણૂંક કરવામાં આવી છે જેમાં અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય પ્રજાવત્સલ પ્રભાવશાળી સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી શ્રી ની નિમણૂક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ડાયનેમિક પ્રદેશ પ્રમુખ મા. શ્રી સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ ભાજપના વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી ની નિમણૂક
Related Posts
NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નવા…
ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા મહોત્સવ–૨૦૨૬’ યોજાયો
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ,…
દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર એલસીબી નો સપાટો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૨,૬૫,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
દેશભક્તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી
૭૭માં પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથના તાલાલાના આંગણે સહકારી મિલ કમ્પાઉન્ડમાં…
રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ કરતું રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર – ડો.…
વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની તાલીમ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોથી ખેડૂતોને અવગત કરાયાં
ભાવનગર પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે ભાવનગર…
પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ.
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે…
કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો: પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન…
















