Politics

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે હરદીપ રોયલા બિન હરીફ

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા (ભાવનગર તાલુકા સિહોર,ઘોઘા) ની યુથ કોંગ્રેસની કમાન હરદીપ રોયલા ના હાથમા

હરદીપભાઈ રોયલાને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા પ્રમુખ બનતા યુવાનોમાં હર્ષની લાગણી ચવાય ગઈ છે હરદીપભાઈ રોયલાની કામ કરવાની સહજ શેલી અને કામ કરવાની ધગશને લીધે તે બધા જ સમાજના યુવાનોમાં લોકપ્રિય છે

જેમનામાં જન્મજાત જ રાજકીય નેતૃત્વના ગુંણ મળ્યા છે કારણ કે હરદીપભાઈ ના ગ્રાન્ડ ફાધર્સ નાનાભાઈ રોયલા ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના M.L.A હતા તેઓ આજે પણ ભાવનગર જિલ્લાની બધીજ વિધાનસભા બેઠકો ઉપ્પર સારું પ્રભુત્વ ધરાવે છે અને એમની લોક ચાહના પણ ખુબજ મોટી છે

રાજકીય કારકીર્દીના ભગીરથ કાર્યમાં જોડનાર હરદીપભાઈની સાથે આજે મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલા છે અને આવનારા દિવસોમાં હરદીપભાઈ સાથે અનેક યુવાનો કોંગ્રેસનો હાથ પકડશે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *