Politics

30 ભિલોડા વિધાનસભા સીટ ના ભાજપ ના ઉમેદવાર પી સી બરંડા નો ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર આવકાર

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા મેઘરજ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પી સી બરંડા ને ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે લોકો નો ઉમળકાથી વધાવી લીધો છે ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યો છે એટલુંજ નહિ પી સી બરંડા ની ધર્મપત્ની ચંદ્રિકા બરંડા પણ પોતાના પતિ ના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરવામાં આવતાં તેમનો પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે સ્વેચ્છાએ લોકો મોટી સંખ્યામાં કાર્યકરોએ અને જનતા જોડાઈ રહી છે પી સી બરંડા ને આ ચૂંટણીમાં જીત સાથે મંત્રી તરીકે લોકો જોઈ રહ્યા છે

છેલ્લા કેટલાક સમય થી કોંગ્રેસ નો ગઢ ગણાતો ભિલોડા સીટ જંગી બહુમતી થી પી સી બરંડા ને જીત થાય તેવું લોકો જણાવી રહ્યા છે ત્યારે આ ત્રિપાખિયો જંગ માં બીજેપી ના ઉમેદવાર ને ફળે તો નવાઈ નહિ હોય ભિલોડા અને મેઘરજ તાલુકામાં પી સી બરંડા નો ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *