Politics

ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા બીજેપી ઉમેદવારોને જીતાડવા સમર્થન આપવામાં આવ્યું

અમદાવાદ: ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા વિધાનસભાના ચૂંટણી ના સંદર્ભમાં અમરેવાડી વિધાનસભા, નિકોલ વિધાનસભા અને નરોડા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ત્રણેય વિધાનસભાના ઉમેદવાર શ્રી ને રૂબરૂ મળીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં ભાજપા સમર્થન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મોહન સિંહ ભદોરીયાજી, રાષ્ટ્રીય સંયોજક શ્રી અશોકસિંહ પરીહારજી, ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી રવિશ રામચંદાની જી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સુનિલ પંચાલજી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી નરેશભાઈ દુલેરાજી, અમદાવાદ શહેર મહિલા મોરચા પ્રમુખ કુસુમબેન પટેલ જી, અમદાવાદ શહેર મહિલા મોરચા સંગઠન મહામંત્રી ભાવિકાબેન રાઠોડ તથા દરેક વોર્ડ ના પ્રમુખ મહામંત્રી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *