Politics

મેઘરજ માં ભાજપના ઉમેદવાર નો ભવ્ય રોડ શો યોજાયો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા મેઘરજ વિધાનસભા ના ભાજપના ઉમેદવાર પી સી બરંડા નો મેઘરજ ઘેલી માતાજીમંદિર થી સમગ્ર મેઘરજ શહેરી વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજાયો

મેઘરજ નગર અને મેઘરજ તાલુકામાં થી મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમજ નવ યુવાનોએ આ ભવ્ય રોડ શો માં જોડાયા હતા

આ રોડ શો માં ઉમેદવાર પી સી બરંડા તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર, અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી અને મેઘરજ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ભીખાભાઇ ઠાકોર , મેઘરજ શહેરના ભાજપના નેતા મહેશભાઈ ઉપાધ્યાય, જીગ્નેશ પંડ્યા ઉર્ફે લાલાભાઈ ડિસ વાળા મેઘરજ. તાલુકા ભાજપ પ્રમુખ ભુપતસિંહ , હર્ષદભાઈ દોષી, સહિત ના કાર્યકરો આ રોડ શો માં જોડાયા હતા અને ભાજપ તરફી મતદાન કરવા ની અપીલ કરાઈ હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *