Politics

માલપુર ખાતે કોંગ્રેસ કાર્યકરો ની બેઠક બાયડ વિધાનસભા ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ યોજાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

બાયડ વિધાનસભા સીટ ના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં રક્ષેશ્વેર મહાદેવ મંદિર ખાતે માલપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદાન મથક ના ચૂંટણી એજન્ટો ની બેઠક મળી હતી


આ બેઠકમાં કોંગ્રેસના અરવલ્લી જિલ્લા પૂર્વ અધ્યક્ષ પ્રતાપભાઈ ખાંટ તેમજ માલપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મંગુભાઇ ફનુંચા , જાયમલ ભાઈ ખાંટ, દલસુખભાઈ પટેલ, ડી કે પટેલ, જેઠાભાઇ પટેલ ,પત્રકાર અને કોંગ્રેસના દિનેશભાઇ ઉપાધ્યાય, પ્રકાશભાઈ સોની, ભાથીભાઈ ખાંટ, હરેશભાઇ ગોર, સૂરેન્દ્રસિંહ રાઠોડ, વિનયસિંહ રાઠોડ, સહિતના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તા ની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર ને જંગી બહુમતી થી જીતાડવા માટે ખાટલા પરિષદો તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરી કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માત્ર થોડો સમય રહ્યો છે ત્યારે તનતોડ મહેનત કરવા વિનંતી કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *