Politics

વલભીપુર નગરપાલિકામાં અલગ અલગ સમિતિના ચેરમેન તરીકે નવી વર્ણી કરવામાં આવી

 

વલભીપુર નગરપાલિકામાં કારોબારી ચેરમેન સહિત નવા ચેરમેનોની વરણી સામાન્ય સભામાં કરાય વલભીપુર નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા નું આયોજન કરેલ જેમાં અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચાઓ કરેલ જેમાં પાલિકાની અલગ અલગ સમિતિના ચેરમેનોની નવી વરણી કરવામાં આવેલ હતી.

જેમાં ચુડાસમા કૃષ્ણપાલસિંહ., ને (કારોબારી ચેરમેન) તરીકે વર્ણી કરેલ તથા સંજયભાઈ ભલાણીને (લાઈટ સમિતિ ચેરમેન) રાઠોડ કિરણબા (પાણી પુરવઠા સમિતિ) ચાવડા ભોળાભાઈ (બાંધકામ સમિતિ ચેરમેન )ગોહેલ હિતેશભાઈ( સફાઈ સમિતિ ચેરમેન) કંકુબેન સાગઠીયા (સામાજિક ન્યાય સમિતિ ચેરમેન) તરીકે નવી વર્ણી કરેલ જેમાં વલ્લભભાઈ કાંબડ દંડક તથા કાજલબેન ચાવડા શાસક પક્ષ નેતા તરીકે યથાવત રાખેલ હતા જેમાં નવા વરાયેલ તમામ ચેરમેનોને પેંડાઓ ખવડાવી ફુલહાર પહેરાવીને પ્રમુખ હેતલબેન પરમાર ઉપપ્રમુખ હાર્દિકસિંહ ચૌહાણ સહિતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી

રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *