Politics

આપ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ અને અને આપ કાર્યકરો નું વિરોધ પ્રદર્શન

આપ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા બેન પટેલ , જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા , સિટી પ્રમુખ તુષાર ભાઈ , અને હિયેશ ભાઈ , તાલુકા મહિલા પ્રમુખ દૂધીબેન , જિલ્લા મહિલા ઉપપ્રમુખ જોશનાં બેન કમાણી અને અન્ય હોદેદારો ની ઉપસ્થિતિ માં જૂનાગઢ ખાતે આમ આદમી નું વિરોધ પ્રદર્શન

આપ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ કે આજ રોજ ડરપોક ભાજપ સરકાર એ હંમેશા ની જેમ તંત્ર નો દૂર ઉપયોગ કરી અમારી અટકાયત કરી ,અમારો અધિકાર છે સરકાર સામે આંદોલન કરીયે પણ બંધારણીય અધિકાર નું ખુન કરે છે ભાજપ સરકાર ,
મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે.

છેલ્લા ૩૦ વર્ષથી ભાજપને ખોબલે ને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો, મહિલા ઓ નો શું વાંક છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન માં રાહત અપાતી ભાજપ સરકાર ગુજરાત ની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહીયુ છું , ભાજપ સરકાર ની કિન્નાખોરી , ભેદભાવ ની નીતિ સામે અમે દબંગ બની લાડીશુ અને અમારી માંગ છે કે

ગુજરાતની મહિલાઓ ને રાજસ્થાન ની જેમ 450/- માં ગેસ સિલેન્ડર આપો અને દરેક મહિલાઓને મધ્યપ્રદેશ ની જેમ 3000/- સન્માન રાશી આપોની માંગ સાથે સમગ્ર ગુજરાત માં આપ નો વિરોધ પ્રદર્શન કરિયું

આજરોજ જૂનાગઢ ખાતે મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા જેમાં મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલ જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા લોકસભા ઇન્ચાર્જ હિતેશ વઘાસિયા ભાવેશભાઈ કાતરીયા અમીરભાઇ રામ પ્રવીણભાઈ મકવાણા મહાનગર પ્રમુખ તુષારભાઈ સોજીત્રા વિસાવદર તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા જુનાગઢ તાલુકા પ્રમુખ નિર્મલભાઇ ચાવડા વિસાવદર અગ્રણી હરેશભાઈ સાવલિયા રસિકભાઈ પોપટ કનુભાઈ બોરીચા દુધીબેન સોઢા પ્રતાપભાઈ રાઠોડ શોભનાબેન

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *