Sports

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2023માં અરવલ્લીના પાંચ ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કર્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ઓલ ગજરાત ઓપન કરાટે ચેમ્પયનશિપ ૨૦૨૩નું તારીખ ૭ થી ૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વિદ્યાનગર, આંણદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ

આ ચેમ્પયનશિપમાં અરવલ્લી જિલ્લાના ચીફ કોચ જુજારસિંહ વાઘેલા. કોચ જગદીશ થોરીના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરી ખેલાડીઓએ અલગ અલગ વયજૂથ અને વજન ગ્રુપમાં ૨. સિલ્વર મેડલ ૩ બ્રોન્ઝ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું

(૧.) પ્રજાપતિ સારા. અરુણભાઈ. – સિલ્વર મેડલ (૨) ભીલ. પરી. નિલેષકુમાર. – સિલ્વર મેડલ (૩) પંચાલ. ક્રીશા. વસંતભાઈ – બ્રોન્ઝ મેડલ
(૪.) ભીલ. દીપક નિલેષકુમાર – બ્રોન્ઝ મેડલ
(૫.) મેણાત મિતુલ. મનહરભાઈ. – બ્રોંઝ મેડલ
ઉપરોક્ત મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને અરવલ્લી જિલ્લા કરાટે એશોશીએશન દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *