Breaking NewsLatest

શ્રી જગન્નાથ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજા ની સુનિયા પૂજા કરવામાં આવી હતી

રિપોર્ટિંગ આનંદ ગુરવ(સુરત)

આખરે કોરના જેવા વિકટ પરિસ્થિતિ થી નીકળી ને સરકાર દ્વારા તહેવારો માં છુટ છાંટ આપવામાં આવી છે જે જોઈ ને સચિન કનકપુર વિસ્તારમાં રહેતા ઓડિશા સમાજ ના શ્રી જગન્નાથ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા કનકપુર ખાતે પાછલા 26 વર્ષ થી દુર્ગા પૂજા કરવામાં આવી રહી છે. દુર્ગા પૂજા નવરાત્રી માં કરવામાં આવે છે. પણ જે તે જગ્યા માં દુર્ગા ની પૂજા કરવામાં આવે છે તે જગ્યા વિશાલ પાંડલ અને કલાકૃતિઓ દ્વારા મહેલ બનાવમાં આવે છે તે માટે આજ રોજ સુનિયા પૂજા કરી માં દુર્ગા નું અવહાન કરવામાં આવે છે . ને માં ને અહીં આવા માટે નું આમંત્રણ આપવામાં આવે છે. આ ટ્રસ્ટ ના પ્રમુખ વિજય પટનાયક તેમજ ઉપ પ્રમુખ ટીલું પાંડા સાથે ટ્રસ્ટ ના તમામ સભ્ય અને સચિન ના નેતા તથા સ્થનીકો એ હાજરી આપી હતી.

શ્રી જગન્નાથ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજા ની સુનિયા પૂજા કરવામાં આવી.

સચિન કનકપુર ખાતે આવેલ મંદિર માં કરવામાં આવી પૂજા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *