Breaking NewsLatest

ગાંધી જયંતી નિમિત્તે અંબાજી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતની રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સંપૂર્ણ થયો છે ત્યારે 2 ઓક્ટોબર ગાંધીજયંતી નિમિત્તે અંબાજીમાં ખાનગી સંસ્થા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મા અંબાના ધામને સ્વચ્છ કરવામાં આવ્યું હતું.
શ્રી શક્તિ સ્પોર્ટ્સ એકેડમી પાનસા દ્રારા આજે સવારે અંબાજી ના હાઇવે માર્ગ પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરવા માટે આજે અંબાજીના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને પૂજ્ય બાપુને યાદ કરવામાં આવ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *